Find Kirtan

Friday, September 5, 2008

Taari Utareli Paagh ...

Get this widget | Track details | eSnips Social DNA



તારી ઉતરેલી પાઘ મને આપ મારા સ્વમિ, મને ભગવા તે રંગ તણા ઓરતા ;
મારા મ્રુગજળ ના ભાગ્ય થી છોડાવ માર સ્વામિ, મને ભગવા તે રંગ તણા ઓરતા ...

કહે તો હું વીજ નો ઝબકાર થાય એટલા માં છોડી દઊં દોર ને દમામ ;
વેણ તારુ રાખવા હું રાજપંથ છોડી ને કાંટાળી કેડી ચહું આમ ;
લઈ થાળી ને રામ પાતળ આપ મારા સ્વામિ, મને ભગવા તે રંગ તણા ઓરતા

ફુલ ફુલ ભમતી ાઆંખો ને ીએકવાર ૂઓળખાવ તારુ પારીજાત ;
ઠેર ઠેર ભમતા ાઆ ચરનો ને ક્યાંક જયી પહોંચવાનુ ઠેકાનુ ાઆપ ;
મારા ભવના જાળા ને હવે તોડ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ૂઓરતા ...

Thursday, August 28, 2008

Din Kahe To Din ...

Get this widget | Track details | eSnips Social DNA


દીન કહે તો દીન અને તુ રાત કહે તો રાત
મનની ગાન્ઠો મેલી હવે બસ તારા ચાન્દે ચાન્દ ... દીન કહે

રચ્યા હતા મે વિધ વિધ મારી ાઆશાના મીનારા ;
કોડ હતા નિત નિરખવાને, નવા ગગન કિનારા
તુજ ીઈચ્છા થી જીવન ાઅમારુ, તારા તાલે તાલ ... દીન કહે

ાઅનઘડ જીવન સોપ્યું તુજને તારા ીએક વિશ્વાસે, હો! તારા ીએક વિશ્વાસે
કયારે ઘડ્શે? કેવુ ઘડ્શે ? ; ઘડશે કે ના ઘડશે !
ફિકર નથી; ફિકર
થી મારે હવે બસ, તારા ઘાટે ઘાટ ... ડીન કહે