|
દીન કહે તો દીન અને તુ રાત કહે તો રાત
મનની ગાન્ઠો મેલી હવે બસ તારા ચાન્દે ચાન્દ ... દીન કહે
રચ્યા હતા મે વિધ વિધ મારી ાઆશાના મીનારા ;
કોડ હતા નિત નિરખવાને, નવા ગગન કિનારા
તુજ ીઈચ્છા થી જીવન ાઅમારુ, તારા તાલે તાલ ... દીન કહે
ાઅનઘડ જીવન સોપ્યું તુજને તારા ીએક વિશ્વાસે, હો! તારા ીએક વિશ્વાસે
કયારે ઘડ્શે? કેવુ ઘડ્શે ? ; ઘડશે કે ના ઘડશે !
ફિકર નથી; ફિકર નથી મારે હવે બસ, તારા ઘાટે ઘાટ ... ડીન કહે