Find Kirtan

Tuesday, July 28, 2009

Latkada Lehri Padharo

Get this widget | Track details | eSnips Social DNA

લટકાડા લહેરી પધારો, લટકાડા લહેરી ...

શેરી વળાવી સજ્જ કરાવી, ફૂલડાં મેલ્યા વેરી ;
પ્રીત કરી જગજીવન જામા જરકસિયા પે'રી ... લટકાડા લહેરી

પલાખીયે બેસીને પધારો હરિવર મારી શેરી ;
વાજા વાગે ઓચ્છવ થાયે ઝાલર્યુ જણનેરી ... લટકાડા લહેરી

ઉભી વધાવા થાળ ભરીને ગજ મોટી કેરિ ;
પ્રેમાનંદ આનંદ અતિશે સુંદર મુખે હેરી ... લટકાડા લહેરી

પ્રમુખસ્વામી મહારાજ પધારો પ્રગટ ગુરુ હરિ ;
પુનામાં મંદિર બનાવો શહેર નું શોભેરી ;
હરિભક્તો સૌ રાહ જુવે છે હરખઘેલા થઇ ... લટકાડા લહેરી